યર્મિયા 42:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 દશ દિવસ વીતી ગયા પછી યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 દસ દિવસ પછી યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાની પાસે યહોવાહનું વચન આવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો. Viz kapitola |