યર્મિયા 41:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેથી મિસ્પામાંથી જે લોકોને ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો હતો, તેઓ સર્વ તેને છોડીને કારેઆના પુત્ર યોહાનાનને જઈ મળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઈ ગયો હતો તેઓ સર્વ તેને છોડીને કારેઆના દીકરા યોહાનાનની સાથે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા. Viz kapitola |