યર્મિયા 40:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા, તે સર્વ સ્થળોમાંથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા, ને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાનાં પાકેલાં ફળ એકઠાં કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેથી યહૂદિયાના એ લોકો જ્યાં જ્યાં વેરવિખેર થઈ ગયા હતા ત્યાંથી યહૂદિયા પાછા ફરીને મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેમણે વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસવ અને ઉનાળામાં પાકેલાં ફળો એકત્ર કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ12 ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં. Viz kapitola |