યર્મિયા 36:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેઓએ તેને કહ્યું, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” તેથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે તેને કહ્યું “આવ, બેસ, અમને પણ વાંચી સંભળાવ.” તેથી બારૂખે તેમને વાંચી સંભળાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેથી બારૂખ ઓળિયું લઇને તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું, “મહેરબાની કરીને બેસ અને એ ઓળિયું અમને વાંચી સંભળાવ.” આથી બારૂખે તેમને તે વાંચી સંભળાવ્યું. Viz kapitola |