Online Bible

- Reklamy -




યર્મિયા 35:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, ‘તમે, તમારી પત્નીઓ, તમારા દીકરા તથા તમારી દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 અમે અમારા પૂર્વજ યોનાદાબની બધી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. અમે કે અમારી પત્નીઓએ કે અમારા પુત્રપુત્રીઓએ જીવનમાં ક્યારેય દ્રાક્ષાસવ પીધો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, તમે તમારી સ્ત્રીઓ, તમારા દીકરા દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 અમે આ સર્વ અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે કહ્યા પ્રમાણે કર્યુ છે. ત્યારથી અમે, અમારી પત્નીઓએ, અમારા પુત્રો કે પુત્રીઓ અને અમે પોતે કદી દ્રાક્ષારસ પીતા નથી.

Viz kapitola kopírovat




યર્મિયા 35:8

Následuj nás:

Reklamy


Reklamy