યર્મિયા 35:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને તથા તેના સર્વ પુત્રોને તથા તમામ રેખાબી ગોત્રીઓને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી હું હબાસીન્યાના પૌત્ર અને યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને અને તેના બધા પુત્રોને અને રેખાબી ગોત્રના તમામ લોકોને પ્રભુના મંદિરમાં લાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આથી હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઝાન્યાને તથા તેના સર્વ ભાઈઓ અને તેનાં સર્વ દીકરાઓ તથા રેખાબીના સર્વ કુળોને, Viz kapitolaપવિત્ર બાઈબલ3 આથી હું હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઅઝાન્યાને તથા તેના સર્વ ભાઇઓ અને પુત્રોને એટલે કે રેખાબીના સર્વ કુટુંબોના પ્રતિનિધિઓને મળવા ગયો. Viz kapitola |