યર્મિયા 29:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે તેઓ મારું નામ લઈને તમને જૂઠું ભવિષ્ય કહે છે. મેં તેઓને મોકલ્યા નથી.” એવું યહોવા કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે! મેં તેમને મોકલ્યા જ નથી. હું પ્રભુ પોતે એ કહું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી’ એમ યહોવાહ કહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે. Viz kapitola |