યર્મિયા 29:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે તેણે બાબિલમાં અમારા ઉપર [સંદેશો] મોકલીને કહેવડાવ્યું છે કે, આ બંદીવાસ લાંબી મુદતનો થશે: તમે ઘરો બાંધીને તેઓમાં વસો; અને વાડીઓ રોપીને તેઓનાં ફળ ખાઓ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 અરે, તેણે તો અમને અહીં બેબિલોનમાં સંદેશ મોકલ્યો છે કે, ‘તમે ત્યાં લાંબો સમય રહેશો, તેથી ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો!’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, ‘અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ.’ Viz kapitolaપવિત્ર બાઈબલ28 કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.’” Viz kapitola |