યર્મિયા 29:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલમાં મોકલ્યા છે, તે તમે સર્વ યહોવાનુમ વચન સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો. Viz kapitolaપવિત્ર બાઈબલ20 “અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.” Viz kapitola |