યર્મિયા 25:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જો તેઓ તે પ્યાલો તારા હાથમાંથી લઈને તે પીવાને ના પાડે તો તેઓને કહેજે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, તમે ખચીત પીશો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 અને જો કદાચ તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો પછી તેમને કહેજે કે સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમારે તે પીવો જ પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો તારે તેઓને કહેવું. ‘સૈન્યોના યહોવાહ કહે છે કે; “તમે નિશ્ચે એ પીશો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. Viz kapitola |