યર્મિયા 23:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 ‘યહોવાએ તને શો ઉત્તર આપ્યો? યહોવા શુમ બોલ્યા છે?’ એવું તું પ્રબોધકને પૂછીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તમારે કોઈપણ સંદેશવાહકને ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે પૂછવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પ્રબોધકોને તારે આ કહેવું કે; ‘યહોવાહે તને શો ઉત્તર આપ્યો? યહોવાહે તમને શું કહ્યું છે?’ Viz kapitolaપવિત્ર બાઈબલ37 “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ Viz kapitola |