યર્મિયા 18:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 માટીમાંથી જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું ત્યારે તેણે માટી લઈને ફરીથી પોતાને મનપસંદ પાત્ર ઘડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, તેથી તેણે તેને સારું લાગે તેવા ઘાટનું એક બીજું વાસણ બનાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી. Viz kapitola |