યર્મિયા 11:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 વળી યહોવાએ મને કહ્યું, “યહૂદિયાના મનુષ્યોમાં, તથા યરુશાલેમના રહેવાસીઓમાં કાવતરું માલૂમ પડયું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી યહોવાહે મને કહ્યું, “યહૂદિયાના અને યરુશાલેમના લોકોમાં મને કાવતરું માલૂમ પડ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે. Viz kapitola |