ઉત્પત્તિ 41:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ [ના બીડ] માં ચરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યારે નદીમાંથી સાત સુંદર અને પુષ્ટ ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 પછી ફારુને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયોને નદીમાંથી બહાર નીકળીને બરુમાં ચરતી જોઇ. Viz kapitola |