એફેસીઓ 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એ માટે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 જેથી તારું ભલું થાય અને તું પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’” Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે વચન આ છે: “પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે.” Viz kapitola |