એફેસીઓ 5:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એ જ્યારે પ્રકાશમાં લાવવામાં આવે છે ત્યારે તેમનું સાચું સ્વરૂપ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. Viz kapitola |