સભાશિક્ષક 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે સૂર્યને કદી જોયો નથી, તેણે કદી કશું જાણ્યું-અનુભવ્યું નથી, છતાં તેને પેલા દીર્ઘાયુ માણસ કરતાં વધુ વિશ્રામ મળ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે. Viz kapitola |