સભાશિક્ષક 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 વળી જો બે જણ સાથે સૂએ તો તેમને હૂંફ રહે, પણ એકલો માણસ કેવી રીતે હૂંફ પ્રાપ્ત કરે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે? Viz kapitolaપવિત્ર બાઈબલ11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે? Viz kapitola |