સભાશિક્ષક 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. Viz kapitolaપવિત્ર બાઈબલ6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. Viz kapitola |