દાનિયેલ 2:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 જ્યાં જ્યાં માણસો વસે છે, ત્યાં ત્યાં તેણે વનચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યાં છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો. Viz kapitolaપવિત્ર બાઈબલ38 અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો. Viz kapitola |