૨ શમુએલ 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજએ તેને પૂછ્યું, “શું તું સીબા છે?” તેણે કહ્યું, “તમારો દાસ તે જ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?” “જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો. Viz kapitola |