૨ શમુએલ 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હદાદેઝેરના ચાકરોએ સજેલી સોનાની ઢાલો લઈને દાઉદ તે યરુશાલેમમાં લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હદાદએઝેરના લશ્કરી અધિકારીઓની સોનાની ઢાલો દાવિદ યરુશાલેમ લાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હદાદેઝેરના અધિકારીઓ પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો. Viz kapitola |