૨ શમુએલ 7:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 નાથાને રાજાને કહ્યું, “તમારા મનમાં જે કંઈ હોય તે સર્વ કરો. કેમ કે યહોવા તમારી સાથે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 નાથાને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, પ્રભુ તારી સાથે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 નાથાને રાજાને કહ્યું કે, “જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારે નાથાને રાજાને કહ્યું, “ઠીક, આપના મનમાં જે હોય તે પ્રમાંણે કરો. કારણ, યહોવા આપની સાથે છે.” Viz kapitola |