૨ શમુએલ 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા, ને આજ સુધી ત્યાં આવી વસેલા છે.) Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેના મૂળ રહેવાસીઓ ગિત્તીમ નાસી ગયા અને ત્યારથી તેઓ ત્યાં જ રહે છે.) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે. Viz kapitola |