૨ શમુએલ 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો ચઢ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો અને તેમના મોંમાંથી ભસ્મ કરી નાખનાર અગ્નિજ્વાળા અને સગળતા અંગારા નીકળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે, દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે અને તે થી કોલસાં સળગે છે. Viz kapitola |