૨ શમુએલ 2:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 બિન્યામીનપુત્રો આબ્નેરની પાછળ એકત્ર થયા, ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 બિન્યામીનના કુળના લોકો આબ્નેર પાસે ફરીથી એકઠા થયા અને પર્વતના શિખર પર પોતાની જમાવટ કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ25 બિન્યામીનનું કુળસમૂહ પર્વતના શિખર પર આબ્નેરની આસપાસ ભેગા થયા. Viz kapitola |