૨ શમુએલ 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઇલ, ત્યાં ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 દાવિદ પોતાની બે પત્નીઓ એટલે, યિભએલની અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને લઈને હેબ્રોન ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઈલ સાથે ત્યાં ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેથી દાઉદ પોતાની બે પત્નીઓ, યિઝએલી અહીનોઆમ અને કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલને લઈને હેબ્રોન ગયો. Viz kapitola |