૨ શમુએલ 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અસાહેલ આબ્નેરની પાછળ પડ્યો; અને આબ્નેરની પાછળ દોડતાં તે જમણી કે ડાબી તરફ વળ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે આબ્નેરનો પીછો કર્યો અને આમતેમ ક્યાંય વળ્યા વિના આબ્નેર પાછળ સીધેસીધો દોડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 અસાહેલ જમણી કે ડાબી બાજુએ વળ્યા વિના સીધો જ આબ્નેરની પાછળ પડયો Viz kapitola |