Online Bible

- Reklamy -




૨ શમુએલ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 નેરનો દિકરો આબ્નેર તથા શાઉલના દિકરા ઈશ-બોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબ્યોનમાં ગયા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 2:12

Následuj nás:

Reklamy


Reklamy