૨ શમુએલ 16:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 રાજાએ સીબાને પૂછ્યું, “આ બધાં વાનાં તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું, “ગધેડાં રાજાના કુટુંબના મણસોને સવારી કરવા માટે, રોટલી તથા ઉનાળાનાં ફળ જુવાનોને ખાવા, અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત થ ઈ જાય તેઓને પીવા માટે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 દાવિદ રાજાએ તેને પૂછયું, “આ બધું તું શા માટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આ ગધેડાં આપના કુટુંબીજનોને બેસવા માટે છે, રોટલી અને ફળો સૈનિકોને જમવા માટે છે અને દ્રાક્ષાસવ વેરાનપ્રદેશમાં થાકી જનારાંને પીવા માટે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.” Viz kapitola |