૨ કાળવૃત્તાંત 9:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 લોકો મિસરમાંથી તથા સર્વ દેશોમાંથી સુલેમાનને માટે ઘોડા લાવતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 શલોમોન મૂસરી અને બીજા બધા દેશોમાંથી ઘોડાની આયાત કરતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા. Viz kapitola |