૨ કાળવૃત્તાંત 9:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તેણે હાથીદાંતનું એક મોટું સિહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 રાજાએ મોટું સિંહાસન પણ બનાવડાવ્યું હતું. એનો કેટલોક ભાગ હાથીદાંતથી મઢેલો હતો, જ્યારે બાકીનો ચોખ્ખા સોનાથી મઢેલો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ17 સુલેમાન રાજાએ પોતાના માટે એક હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું અને તેને સોનાથી મઢાવ્યું. Viz kapitola |