૨ કાળવૃત્તાંત 9:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હિરામના તથા સુલેમાનના જે નાવિકો ઓફીરથી સોનું લાવતા હતા તેઓ તેની સાથે સુખડ તથા મૂલ્યવાન રત્નો પણ લાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 વળી, ઓફિરમાંથી સોનું લાવનાર હિરામ રાજા અને શલોમોન રાજાના માણસો પોતાની સાથે સુખડનું લાકડું અને ઝવેરાત પણ લાવ્યા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા. Viz kapitola |