૨ કાળવૃત્તાંત 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયલના વંશના નહોતા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7-8 ઇઝરાયલીઓએ દેશનો કબજો લીધો ત્યારે કનાનના જે લોકોનો તેમણે નાશ નહોતો કર્યો તેમના વંશજો પર શલોમોને વેઠ નાખી. એમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ હતા, જેમના વંશજો આજ સુધી ગુલામ રહ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા, Viz kapitolaપવિત્ર બાઈબલ7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા, Viz kapitola |