૨ કાળવૃત્તાંત 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો કે, જેમણે પોતાના મુખે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે. તેમણે કહ્યું હતું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે, Viz kapitolaપવિત્ર બાઈબલ4 “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પોતાના સાર્મથ્યથી પાળ્યું છે. તેમણે મારા પિતા દાઉદને કહ્યું હતું કે, Viz kapitola |