૨ કાળવૃત્તાંત 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કાતરો, તપેલાં, ચમચા તથા સગડીઓ ચોખ્ખા સોનાના બનાવ્યાં. પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને માટે જે કમાડો હતાં તે સોનાનાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ-આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા. Viz kapitola |