૨ કાળવૃત્તાંત 4:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સુલેમાને ઈશ્વરના મંદિરના સર્વ પાત્રો, વેદી તથા અર્પિત રોટલીની મેજો ચોખ્ખા સોનાની બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 શલોમોન રાજાએ મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવડાવી. વેદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તદુપરાંત સુલેમાને દેવના મંદિર માટે બીજા સાધનો પણ બનાવડાવ્યાં; સોનાની વેદી, અને રોટલી ધરાવવાનો સોનાનો બાજઠ. Viz kapitola |