૨ કાળવૃત્તાંત 4:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી તપેલાં, પાવડા, ત્રિશૂળો તથા તેને લગતાં સર્વ પાત્રો યહોવાના મંદિરને માટે સુલેમાન રાજાને માટે હિરામે ચકચકિત પિત્તળનાં બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા. Viz kapitola |