૨ કાળવૃત્તાંત 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 વળી સુલેમાને પિત્તળની એક વેદી બનાવી. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ તથા ઊંચાઈ દશ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી; તેની લંબાઈ વીસ હાથ, તેની પહોળાઈ વીસ હાથ હતી અને તેની ઊંચાઈ દસ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી. Viz kapitola |