૨ કાળવૃત્તાંત 36:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે ત્રણ માસ તથા દશ દિવસ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 યહોયાખીન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ અને દસ દિવસ રાજ કર્યું. તેણે પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 યહોયાખીન જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 8 વર્ષની હતી. તેણે માત્ર ત્રણ માસ અને ત્રણ દિવસ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. દેવની ષ્ટિમાં તે ભૂંડાઇનું રાજ્ય હતું. Viz kapitola |