૨ કાળવૃત્તાંત 36:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કરીને દેશ ઉપર સો તાલંત રૂપાનો તથા એક તાલંત સોનાનો કર નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઇજિપ્તના રાજા નખોએ તેને યરુશાલેમના રાજા તરીકે પદભ્રષ્ટ કર્યો. યહૂદિયા પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી અને ચોત્રીસ કિલો સોનાની ખંડણી લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારબાદ મિસરના રાજા નખોએ તેને જેલમાં નાખ્યો અને યહૂદાના દેશ ઉપર 3,400 કિલોગ્રામ ચાંદીની અન 34 કિલોગ્રામ વજનદાર સોનાની વાર્ષિક ખંડણી નાખી અને યહોઆહાઝનો એ રીતે દંડ કર્યો. Viz kapitola |