૨ કાળવૃત્તાંત 36:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોઆહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યહોઆહાઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષની ઉંમરનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યોઆહાઝ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ્ય કર્યુ. Viz kapitola |