૨ કાળવૃત્તાંત 35:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે લોક હાજર હતા તેઓ સર્વને યોશિયાએ ત્રીસ હજાર ઘેટાંબકરાંનાં હલવાનો તથા લવારાં, તથા ત્રણ હજાર ગોધા પાસ્ખાર્પણોને માટે આપ્યા. એ સર્વ રાજાની સંપતિમાંથી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પાસ્ખાપર્વમાં લોકો માટે યોશિયા રાજાએ પોતાના અંગત પશુધનમાંથી ત્રીસ હજાર ઘેટાં, હલવાન અને લવારાં અને ત્રીસ હજાર આખલા આપ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં. Viz kapitola |