૨ કાળવૃત્તાંત 35:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારા ભાઇઓના કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓની સેવા કરવા માટે તમારાં જુદાં જુદાં કુટુંબોમાંના કેટલાક પવિત્રસ્થાનમાં ઊભા રહો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને ઇઝરાયલના પ્રત્યેક કુટુંબની મદદ થઈ શકે એ રીતે તમારામાંના કેટલાક ગોઠવાઇ જાઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય. Viz kapitola |