૨ કાળવૃત્તાંત 35:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે યાજકોને પોતપોતાનાં કામ ઠરાવી આપીને યહોવાના મંદિરની સેવા કરવા માટે તેમને ઉત્તેજન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેણે યજ્ઞકારોને પ્રભુના મંદિરમાં તેમને બજાવવાની ફરજોની સોંપણી કરી અને તેમને પોતાની ફરજો સારી રીતે બજાવવા પ્રોત્સાહન આપ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. Viz kapitola |