૨ કાળવૃત્તાંત 33:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે પ્રભુના મંદિરના બન્ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી. Viz kapitola |