૨ કાળવૃત્તાંત 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હવે મંદિર બાંધવા માટે સુલેમાને આ પ્રમાણે પાયા નાખ્યા. તેની લંબાઈ સાઠ હાથ, તથા પહોળાઈ વીસ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 શલોમોને બાંધેલા મંદિરની લંબાઈ સત્તાવીસ મીટર અને પહોળાઈ નવ મીટર હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો. Viz kapitola |