૨ કાળવૃત્તાંત 29:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરનાં બારણાં ઉઘાડીને તેમને સમાર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 હિઝકિયા રાજા બન્યો એ વર્ષના પ્રથમ માસમાં તેણે પ્રભુના મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને સમાર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી. Viz kapitola |