૨ કાળવૃત્તાંત 23:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 દાઉદ રાજાના ભાલા તથા નાનીમોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતાં તે યહોયાદા યાજકે શતાધિપતિઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દાવિદ રાજાના ભાલા અને ઢાલો જે મંદિરમાં મૂક્યાં હતાં તે યહોયાદાએ અધિકારીઓને આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં; Viz kapitola |