૨ કાળવૃત્તાંત 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે પણ આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો. કેમ કે તેની મા તેને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી. Viz kapitola |